Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ફ્લેટમાં ચોરીની ધટના CCTV માં કેદ થઈ.

Share

અંકલેશ્વર શહેરમાં ફ્લેટનાં દરવાજને બહારથી આંકડા મારી ચોરી કરવાની ધટના CCTV માં કેદ થતાં અંકલેશ્વર નગરપાલિકા વિરોધ પક્ષના ઉપનેતાએ યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી છે.
ગત રોજ અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ગ્રીનપાર્ક સોસાયટીની પાસેના ઝમઝમ એપાર્ટમેન્ટમાં ચોરીના બનાવ બન્યો અને સમગ્ર ધટના CCTV કેમેરામાં કેદ થતાં ફ્લેટનાં દરવાજાને બહારથી આંકડા મારી ચોરી કરવામાં આવેલ હોય અને સતત બીજી વખત આવી ધટના બનતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હોય અંકલેશ્વર મ્યુ.સભ્ય અને વિરોધપક્ષ ઉપનેતા શરીફ કાનુગાએ આ મુદ્દે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

सुपरस्टार टाइगर श्रॉफ ने कॉमिक बुक के रचनाकारों को किया प्रेरित!

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા સ્થિત મદની હૉલમાં મોહસીને આઝમ મિશન બ્રાન્ચને એક વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં રાત્રીનાં સમયે દીપડો ટહેલતા દેખાતા ભયનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!