Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- બી.ટી.પી મહિલા પ્રમુખે દેશી દારૂના બુટલેગર પર કરી શહેર પોલીસ મથકે ફરિયાદ

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ગડખોલ ગામ વિસ્તાર માં રહેતા રેખાબેન રવિભાઈ વસાવા જેવો અંકલેશ્વર તાલુકાના btp મહિલા મોરચાના પ્રમુખ છે જેઓએ આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે મહિલાઓ સાથે જય તેમના વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં દેશી દારૂના અડ્ડા ચલાવનાર રમેશભાઈ તથા મુન્નાભાઈ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રેખાબેન ના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વ દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા છે અને ધાક ધમકી પણ આપી રહ્યા છે તેને લઈને બી ટીબી મહિલા પ્રમુખે અંકલેશ્વર શહેર પોલીસ મથકે અરજી આપતા વહેલા તકે આ દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવામાં આવે તેવી માગણી કરી હતી ત્યારે હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર શહેર પોલીસ કેટલાક સમય દરમિયાન આ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડી બંધ કરાવે છે

Advertisement

Share

Related posts

નડિયાદ જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સમાં ટ્રાય કલર રંગોળી સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

પેટનના બોનેત પર સાત વષૅના બાળકનું નીચે પટકાતા અને ટ્રેકટરના પૈંડા નીચે આવતા ગંભીર ઈજાના પગલે નીપજેલ મોત.

ProudOfGujarat

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!