Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ચૌટાનાકા વિસ્તારમાં આવેલ શિવ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે થી જુગાર રમતા ૯ જુગારી ઝડપાયા

Share

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે શહેર ના ચૌટાનાકા પાસે આવેલ શિવ પ્લાઝાના બીજા માળે દરોડા પાડી 9 જેટલા જુગારીઓને હજારોની રોકડ. મોબાઇલ ફોન સહીતનો કુલ ૧.૬૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી શહેર પોલીસે મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.

ઝડપાયેલા આરોપીના નામ હાર્દિકભાઇ ઠાકોરભાઈ આહીર, આનંદભાઇ કમલેશભાઈ શાહ, ભાવેશભાઈ રામસંગભાઇ પટેલ, હિતેશભાઇ હીરાભાઈ આહીર, શ્રીઘરભાઈ ઉર્ફે શેફું ઠાકોરભાઈ આહીર, પ્રિતેશભાઇ બાબુભાઇ મોદી, ઋત્વિકભાઇ યોગેશભાઈ પારેખ, અલ્પેશભાઇ માનહારભાઈ આહીર, સ્નેહલભાઈ ઉર્ફે ચીચી હિમાંશુભાઈ ઘીવાલા .

Advertisement

Share

Related posts

આમોદ : પરિણીતાએ સાસરિયાઓનાં ત્રાસથી આપઘાત કર્યો.

ProudOfGujarat

કરજણ – પાદરા માર્ગ પર ટ્રકમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી, ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો..

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય મેળવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!