Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Share

અંકલેશ્વર- ફરી એકવાર ચૌટા બજારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો..

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના ચૌટા બજાર વિસ્તારમાં ભારે વરસાદના પગલે એક મકાનની દીવાલ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે નગરપાલિકાના ફાયરબ્રિગેડના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે આજુબાજુના રહીશો જોડે મકાનમાલિક ની પણ તું તું મેં મેં જોવા મળી હતી અગાઉ પણ કલેશ્વર ના ચોક બજાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ફરી એકવાર ચૌટા બજાર વિસ્તારમાં મકાન ધરાશાયી થતા તંત્ર ઉપર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાન ધરાવતા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસ ફટકાર્યા બાદ પણ કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા ત્યારે હવે વારંવાર આવી ઘટના ત્યાં સુધી બંધ રહેશે તે હવે જોવાનું રહ્યું

Advertisement

Share

Related posts

પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદની ગર્લફ્રેન્ડ ..!

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાધામમાં રમોત્સવ યોજાયો.

ProudOfGujarat

સુરત : રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવે તેવી શકયતા : કોંગી નેતાઓએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!