Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ના પિરામણ ગામ ખાતે પ્રાથમિક સ્કૂલનું લોકાપર્ણ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલના હસ્તે કરવામાં આવ્યુ.

Share

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે એલ.એન્ડ.ટી. કંપની દ્વારા રૂપિયા 1.50 કરોડના ખર્ચે અધતન પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ છે આ પ્રાથમિક શાળાનું આજ રોજ રાજય સભાના સાંસદ અહેમદભાઇ પટેલના પુત્ર ફેઝલભાઈ પટેલના વરદ હસ્તે રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરીને લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ.
આ શુભ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરલાબેન વસાવા,આગેવાન મગનભાઇ પટેલ,શાળાના આચાર્યશ્રી,એલ.એન્ડ.ટી.કંપનીના અધિકારીઓ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પ્રવકતા નાઝુભાઈ ફાડવાળા અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત પ્રસુતિની પીડા જેવી આનંદદાયક

ProudOfGujarat

વડોદરામા પૂર્વ વિસ્તારના પાણીની સમસ્યાના મુદ્દે સામાન્ય સભામાં હોબાળો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ અને ઝંખવાવ ગામનું બજાર આવતી કાલથી બપોરનાં ત્રણ વાગ્યાં સુધી બજાર ખુલ્લુ રહશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!