Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

બકરા ચોરી ના આરોપીઓ ની કરાઈ અટકાયત

Share

અંકલેશ્વરના પીરામણ ગામ ની હેપ્પી નગર માં સ્વીફ્ટ કાર માંથયેલ 6 જેટલા બકરા ની ચોરી માં નડિયાદ પોલીસે સ્વીફ્ટ કાર સાથે  બે ઈસમો ની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસ ને હવાલે કર્યા હતા 
પ પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામનાં હેપ્પી નગરમાં તારીખ 1 ઓકટોબર નાં રોજ ધોળે દિવસે બકરા ચોરવાની ઘટના બની હતી,જેમાં ગામનાં સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવામાં આવતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી,અને બકરા ચોરો સ્વીફ્ટ કાર જીજે 6 એફસી 5019માં 4 બકરી અને 2 બકરા ઉઠાવીને ફરાર થઇ ગયા હતા.જે અંગેની ફરિયાદ સલમાન લુલાતે શહેર પોલીસ મથકમાં કરી હતી,પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ શરુ કરી હતી.આ તપાસ દરમિયાન કાર માલિકે નડિયાદ પોલીસને જાણ કરતા નડિયાદ પોલીસે નડીયાદ ખાતે રહેતા મહમદ ઇકબાલ મહમદ હુશેન અને વિનોદ મનુ તળપદા ની અટકાયત કરી અંકલેશ્વર શહેર પોલીસ ને જાણ કરતા શહેર પોલીસે સ્વીફ્ટ કાર સાથે બન્ને નો કબ્જે મેળવી રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લા પંચાયત માં આગામી અઢી વર્ષ માટે વિવિધ સમિતિ ની રચના

ProudOfGujarat

शाहरुख खान कुछ इस तरह कर रहे है एसिड पीड़ित महिलाओं की मदद

ProudOfGujarat

ભરૂચનાં શેરપુરામાં બે લકઝરી બસ સળગાવી, તોડફોડ અને લૂંટ મામલે AIMIM પ્રમુખ સહિત 8 ની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!