Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બ્રેકીંગ ..અંકલેશ્વર ગડખોલ માં લોકો છેતરાયા.?

Share

બ્રેકીંગ ….

બ્રેકીંગ …..

Advertisement

અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આજે એમ એસ તુલસી હોમ નિડ્સ દુકાન ના માલિકે લોકોને સોફા ટીવી કબાટ મૂળ કિંમતથી ૪૫ ટકા ઓછા ભાવે આપવાની સ્કીમ આપી આશરે લાખો રૂપિયાનું બુકીંગ કરાવ્યા બાદ આજે ફુલેકુ ફેરવી હોવાની ચર્ચા છે ત્યારે તમામ ગ્રાહકોએ ભેગા મળીને આ દુકાનદારનો વિરોધ કર્યો હતો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી કહેવાય છે કે અંદાજિત કરોડ રૂપિયા ઉપરાંતનું છેતરપિંડી કરી હોવાનો દાવો છે હાલ અંકલેશ્વર પોલીસે દુકાનના કર્મચારીઓની પૂછપરછ માટે પોલીસ મથકે લઇ ગયા છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છેભરૂચ
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ઘરવખરીનો સામાન સસ્તા ભાવે વેચવાની લાલચે લોકો સાથે લાખો રૂપિયા ગ્રાહકો પાસે એડવાન્સ રૂપિયા લીધા બાદ એમ.એસ.તુલસી હોમ નિડ્સ નામની દુકાનના સંચાલકોએ સમાન ન આપતા લોકોએ હોબાળો મચાવ્યો હતો શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

દુકાન સંચાલકોની પોલીસે પૂછપરછ શરૂ કરી


Share

Related posts

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કુલ પાંચ કોરોના પોઝિટીવ કેસ આવતાં જીલ્લાનાં અલગ-અલગ વિસ્તારને કોરન્ટાઈન કરાયાં.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી, સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!