અંકલેશ્વર તંત્રની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે મેટલનું પુરાણતો લાવ્યાં પણ ખાડા પુરવાની જગ્યાએ ખાલી ખાડાઓમાં મેટલ ઢગલા મૂકી તંત્ર ગાયબ થઈ ગયું હતું.
દ્રશ્યો જોતાં એમ લાગે છે કે રસ્તાની કામગીરી કરવાનો એક માત્ર દેખાડો જ કરવામાં આવે છે . અંકલેશ્વરમાં આવેલા ઘણા રોડ રસ્તાઓની બિસ્માર હાલત થઈ ગઈ છે ત્યારે તંત્ર દ્વારાનું કામ ચાલુ કરાવામાં આવે છે ત્યારે થોડા દિવસથી ધીમી ગતિના વરસાદથી તમામ માર્ગો પર ખાડા પડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામ ગીરી શરુ કરી દેવામાં આવી છે ત્યારે ગતરોજ પણ તંત્ર દ્વારા અંકલેશ્વરમાં રસ્તાઓ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી હતી. પણ આ તો કોઈ અલગ પ્રકારની કામગીરી હાથ ધરી જ્યારે ખાડા પૂરવા માટે પુરાણ તો લાવ્યાં પણ પણ ખાડા ના પુરયા ખાલી ખાડાઓમાં ઢગલા કરી તંત્ર સંતોષ માનવી લીધો એવું લાગી રહ્યુ છે તેમ જણાઈ રહ્યું છે.