Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં સ્થિત દીપ જ્યોતિ કંપનીમાં આવેલ મોબાઈલ ટાવરની બેટરી ચોરીના મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં સ્થિત દીપ જ્યોતિ કંપનીમાં આવેલ મોબાઈલ ટાવરની બેટરી ચોરીના મામલામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-20-6-19ના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સીની દીપ જ્યોતિ કંપનીમાં મોબાઈલ ટાવર આવેલ છે જે ટાવરમાં રીપેરીંગ કરવાનું હોવાનું કહી એક ટેમ્પોમાં આવેલ બે ઈસમોએ ટાવરમાં લગાવાયેલ બેટરીઓ કાઢી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે કંપનીના અધિકારી સંજયસીંગ ગણેશસિંગ રાજપૂતે અંકલેશ્વર જી.આઈ.ડી.સીપોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ બારેજા ગામ અને હાલ અમદાવાદમાં રહેતા કેતન મફતભાઈ ભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

Share

Related posts

ભારતમાં કોઈપણ સ્થળે ફોન દ્વારા ડિજિટલ પર્સનલ લોન ઉપલબ્ધ.

ProudOfGujarat

જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ક્યારે કરવામાં આવશે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે.

ProudOfGujarat

रितिक रोशन आनंद कुमार के 26 आईआईटी-जेईई 2018 पास आउट छात्रों के लिए रखेंगे पार्टी!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!