Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રાવણ માસમાં ભગવાન પણ સુરક્ષિત નથી : શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી

Share

શ્રવણ માસનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો વધુ ભગવાન શિવજીના મંદિરે પુજા અર્ચના કરવા જતાં હોય છે ત્યારે બીજી બાજુ તસ્કરો હવે મદિરોને પોતાના નિશાના બનાવી રહ્યા છે . ગત રાત્રિના સમયે ભડકોદરા ગામના શિવજી મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી . કેમેરામાં કેદ થઈ હતી .

Advertisement

ભડકોદરા ગામના શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી તરકારો ફરાર થયા હતા . ચોરીની ઘટના મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વીમાં કેદ થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ મંદિર પરિસર દ્વારા નોંધવામાં આવી હતી અને પોલીસે cctv મેળવી તપાસ હાથ ધરી છે .

મુકેશ વસાવા , અંકલેશ્વર .


Share

Related posts

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

ProudOfGujarat

છોટાઉદેપુર અને ખૂંટાલીયા ગામે પકડાયેલ ગૌ વંશના આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

લીંબડી ભફૈયા મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!