Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના માંડવા ગામ ખાતે અગાઉ ની રીસ રાખી કેટલાક શખ્સો એ ધસી જઇ મકાન માં તેમજ વાહનો માં તોડફોડ કરી એક મોટરસાયકલ ને સળગાવતા એક સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું…

Share

 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ માંડવા ગામ ખાતે રોડ ફળીયા વિસ્તાર માં મગન ભાઈ વસાવા ના ઘરે અચાનક કેટલાક લોકો એ આવી ઘર માં તેમજ વાહનો માં તોડફોડ કરી એક મોટરસાયકલ ને સળગાવી દેતા એક સમયે ગામ માં વાતાવરણ તંગ બન્યું હતું …..
બનાવ અંગે ની  જાણ અંકલેશ્વર પોલીસ મથક માં કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથ ધરી હતી જયારે સમગ્ર ઘટના માં બે જેટલા લોકો ને ઈજાઓ પહોચતા તેઓ ને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા.
(હારૂન પટેલ)

Share

Related posts

ભરૂચના તવરામાં એક જ મંદિરમાં થાય છે એક સાથે પાંચ માતાજીની આરતી

ProudOfGujarat

વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ પાસેથી બે મોબાઇલ મળ્યા

ProudOfGujarat

ભરૂચ ઈલેકશન મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંદીપ માંગરોલાની નિમણૂક.

ProudOfGujarat
error: Content is protected !!