અંકલેશ્વર ના રાજપીપલા રોડ પર આવેલ મીરનગર પાસે આવેલ બેન્ક ઓફ બરોડા ના એટીએમ ને તસ્કરો દ્વારા નિશાન બનાવ્યું હતું જ્યાં તેઓ બેન્ક ના સીસીટીવી કેમેરા માં કેદ થવા પામ્યા હતા. જોકે તસ્કરી દરમ્યાન તેઓને નિષ્ફળતા મળી હતી. પરંતુ સમગ્ર ઘટના બેંક ના તથા એટીએમ ના સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી. હાલ તો જીઆઈડીસી પોલીસે ઘટના અંગે ની મુલાકાત લઈ આગળ વધુ તપાસ હાથ ધરી . વધુ ઝીણવટ ભરી તપાસ અર્થે ભરૂચ એલસીબી દ્વારા પણ ઘટના સ્થળ ની મુલાકાત લેવાય હતી…
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Advertisement