Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ જી.આઈ.એલ કોલોનીનાં બંધ મકાનને નિશાન બનાવી રૂ! પોણા લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી કોલોનીમાં રહેતા નરેશભાઈ જાદવ પોતાના પરિવાર સાથે સાંજના ૭ વાગ્યાની સુમારે બહાર ગયા હતા. જ્યાંથી રાત્રીના અગિયારના સુમારે પરત આવતા મકાનનું તાળું તૂટેલું હોવાનું માલુમ પડ્યું હતું. અને ચોરીની આશંકાથી ઘરમાં જી તપાસ હાથ ધરતા ઘરમાંથી રૂ!. ૭૬,૪૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હોવાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

મહેમદાવાદ તાલુકામાં વાહન બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ગોધરા : પંચામૃત ડેરીનાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચુંટાયા.

ProudOfGujarat
error: Content is protected !!