Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-અંકલેશ્વર ની જ્યોતિ ટોકીઝ નજીક નગર પાલિકા દ્વારા ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી સમયે ગેસ પાઈપ લાઇન માં લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

Share

https://youtu.be/YoDNrvpOCCg
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે આવેલ જ્યોતિ ટોકીઝ પાસે ચાલતી નગર પાલિકા ની ડ્રેનેજ ના ખોડ કામ ની કામગીરી દરમિયાન અચાનક ગેસ પાઈપ લાઈન માં ભંગાર સર્જાતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …….
ગેસ નો પ્રવાહ હવા માં વહેતા આસપાસ ના દુકાન દારો ના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા અને થોડા સમયે માટે ભય માં આવેલા લોકો એ દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી …તો બીજી તરફ અંકલેશ્વર ફાયર વિભાગ માં સમગ્ર ઘટના અંગે ની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઇ ગેસ લીકેજ ની પરિસ્થિતિ ઉપર ગણતરી ના સમય માં કાબુ કરી હતી..

Share

Related posts

કોર્પોરેટ ક્રિકેટની શરૂઆતનું ઉદઘાટન કરાયુ…..

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામનાં સરપંચનું સરાહનીય કાર્ય, રોઝેદારોને બરફનું વિતરણ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસની પ્રસંશનીય કામગીરી…જાણો.

ProudOfGujarat
error: Content is protected !!