Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

Share

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે મોટરસાઇકલ ચાલક ઉપર અચાનક જ વાંદરો મોઢાના ભાગે પંજો મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.ઇજાગ્રસ્ત જુનેદ અબ્દુલ્લા વડીયા,ઉમર22 રહેવાસી વાડી તથા અન્ય એક કલ્પેશભાઈ ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી .રસ્તા પરથી પ્રસાર થતા રીક્ષા ચાલકે માનવતા દાખવી બન્ને ઇજાગ્રસ્તઓ ને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર કોંગ્રેસના અગ્રણી કાર્યકર દિનેશ અડવાણી ઉપર અસામાજીક તત્વો દ્વારા ઘાતક હુમલો થતા કડક કાર્યવાહી અંગે સંદીપ માંગરોલા દ્વારા ગૃહ મંત્રીને રજૂઆત.

ProudOfGujarat

ભારે કરી-તમે મને કચરો અંદર નાંખો, હું બહાર ફેંકી આપીશ, ભરૂચ નગરપાલિકા પાસે કાંણા વારી અત્યાધુનિક કચરા પેટીઓ

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

ProudOfGujarat
error: Content is protected !!