Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

Share

ગુજરાત યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 121 મી જન્મ જ્યંતી નિમિતે સમગ્ર ર ગુજરાત માં રક્તદાન શિબીર નુ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ભાજપા ના યુવા કાર્યકર્તાઓ અને રક્ત દાતાઓ દ્વારા ઉત્સાહ ભેર રક્ત દાન કરવામાં આવ્યું હતું.

 

Advertisement

ગુજરાતના તમામ શહેરોમાં રવિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા અંકલેશ્વર ખાતે 121 યુનિટ રક્તદાન એકત્ર કરાયુ હતું. અંકલેશ્વર શહેર, તાલુકા, તેમજ નોટીફાઈડ અને હાંસોટ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષા ના મંત્રી ઈશ્વરસિંહ પટેલે દેશના વિકાસ અર્થે યુવાધને આગળ આવી દેશને ગતિશીલ બનાવવામા સિંહ ફાળો આપ્યો છે તેમ જણાવ્યું હતું


Share

Related posts

ચાઈનીઝ દોરી વિવાદ પર હાઈકોર્ટનું કડક વલણ, સરકાને નવું સોગંદનામું દાખલ કરવા કહ્યું

ProudOfGujarat

કરજણ એ.પી.એમ.સી સેકડે ૭૫ પૈસા શેષ લેવાનું બંધ કરવા માંગ

ProudOfGujarat

ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને મે માસની ખાંડ ન મળતાં રોષ : ઓનલાઈન કૂપન ન નીકળતાં દુકાનધારકોને બખ્ખાં.

ProudOfGujarat
error: Content is protected !!