Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી

Share

અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કૂલનાં ગુજરાતી માધ્યમ દ્વારા સ્વામી ચ્વીવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ કિંજલ બેન તેમજ શાળાના ઉપપ્રમુખ ધર્મેશ ભાઈ, આચાર્ય કિશોરભાઈ સહીત શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

શાળાની વિદ્યાર્થીઓએ સુંદર સ્વાગત ગીત રજુ કર્યું હતું. વિદ્યાર્થીઓએ સ્વામીજીના જીવન કવાનાને રજુ કરી તેઓના જીવન સંદેશાને વર્ણવ્યા હતા.

આ પ્રમાણે સ્વામીજીના પ્રેરક પ્રસંગો અને ઉપદેશોનું સચિત્ર આલેખન પ્રદર્શિત પણ કરાયું હતું.

(યોગી પટેલ)


Share

Related posts

ભરૂચ : ઝંધાર ગામમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો.

ProudOfGujarat

સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં કરિયાણાના વેપારીઓ સહિતના દુકાનદારોને ધાકધમકી આપીને અસામાજિક તત્વો તોડફોડ કરીને હપ્તો ઉઘરાવતાં હતાં.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઇદની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!