Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

Share

અંકલેશ્વરના નાંગલ પાસે ટ્રેક્ટર ચાલક પિતાએ અચાનક બ્રેક મારતા 21 વર્ષીય પુત્રી નીચે પટકાતા તેનો જીવ ગયો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર નાંગલ ગામે રહેતા ચંદુભાઈ બુઢીયાભાઈ વસાવા પોતાની દીકરી શર્મિલાબેન જોડે ટ્રેક્ટર પર આવી રહ્યા હતા. અચાનક કોઈ કારણસર ટ્રેક્ટરની બ્રેક મારતા શર્મિલાબેન નીચે પટકાયા હતા અને તેમના પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યાં હતા જેમને ગંભીર હાલતમાં અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો તેમને મૃત જાહેર કરી હતી બનાવ સંદર્ભે ચંદુભાઈ વસાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા નદીનાં કિનારે રેતીમાં છુપાવેલો દારૂ સાથે હનીફ દિવાન ઝડપાયો.

ProudOfGujarat

સુરત : રચનાત્મક વિચારધારા ધરાવતાં ઓલપાડનાં ભાંડુત ગામનાં યુવાન ધર્મેશ પટેલે પોતાનો જન્મદિવસ પર્યાવરણને સમર્પિત કર્યો.

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે ઈદે મિલાદુન્નબીની ખુબ જ સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat
error: Content is protected !!