Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન યોજાશે

Share

 

અંકલેશ્વર જીઆઈડીસીં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે એઆઈએ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – 2018નું આયોજન કરવામાં આવનાર છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Advertisement

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સહયોગી સંસ્થાઓનાં સહયોગ થી સાતમાં એઆઇએ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશન યોજાનર છે,જેમાં રાજ્યભર માંથી 300 જેટલા નાનામોટા ઉદ્યોગો મળીને પોતાના સ્ટોલ ધ્વારા ઉત્પાદન થતી મશીનરી, પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓ અંગેની માહિતી મુલાકાતીઓને આપશે.

ત્રિદિવસીય આ મેગા એક્ઝિબિશનની રાજ્યભર માંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી આશા છે.

આ અંગે માહિતી આપતા એક્સ્પોનાં પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયાએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગ મંડળ દ્વારા સાતમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ઉદ્યોગો દ્વારા મશીનરી અને પ્રોડક્ટ અંગેની માહિતી આપવામાં આવનાર છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાનાં ગદૂકપુર ગામે મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં ડિજિટલ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ સમારોહ યોજાયો.

ProudOfGujarat

પારખેત ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં વાલીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચનાં પાંચબત્તીથી શક્તિનગર સુધી સ્ટોમ વોટર ડ્રેનજ લાઈન અને પેવર બ્લોકના રસ્તાનુ શુભારંભ.

ProudOfGujarat
error: Content is protected !!