Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિદેશીદારૂના જથ્થા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે એક ઈસમ ની ધરપકડ કરી આશરે પોલીસે 70 હજાર નો વિદેશીદારૂ નો જથ્થો પકડ્યો

Share

અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદીર પાસેના આરાધના આર્કેડ શોપીંગ માં એક દુકાનમાંથી 70 હજાર ઉપરાંતના વિદેશીદારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં પશુપતિનાથ મંદિર નજીક આવેલ આરાધના આર્કેડ શોપિંગ સેન્ટર માં પ્રકાશ પ્રોવિઝન સ્ટોરમાં પન્નાલાલ ચૌધરી અને મહિપાલ ચૌધરી એ વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી જીઆઇડીસી પોલીસ ને મળતા પોલીસે રેડ કરતા વિદેશીદારૂં નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પન્નાલાલ ચૌધરી ની ધરપકડ કરી હતી જયારે મહિપાલ ચૌધરી ફરાર થઇ ગયો હતો જીઆઇડીસી પોલીસે 79 હજારની કિંમત ના વિદેશીદારૂની કુલ 169 નંગ બોટલ કબ્જે કરી ગુનો નોંધી ફરાર મહિપાલ ચૌધરી ને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે

Advertisement

યોગી પટેલ


Share

Related posts

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat

ઝઘડિયા GIDC માં ચાલતા દારૂના જથ્થાના કાર્ટિગ દરમિયાન દરોડા પાડી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી-રાજ્યમાં હજુ 3 દિવસ સુધી રહેશે વરસાદી વાતાવરણ……

ProudOfGujarat
error: Content is protected !!