Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરના ઇલેક્ટ્રોનિક શો રૂમ મા ચોરી.

Share

અંકલેશ્વર નાં જુના જીન કંપાઉન્ડમાં આવેલ   એક ઇલેક્ટ્રોનિક શોરૂમ નાં ગોડાઉનને તસ્કરો નિશાન બનાવી  LED ટીવીની ચોરી કરી ફરાર થઇ  જતા ચકચાર  મચી જવા પામી છે.
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ જુના જીન કંપાઉન્ડમાં ઇલેક્ટ્રોનિક પોઇન્ટનું ગોડાઉન આવેલું છે. ગત રાત્રી દરમિયાન તસ્કરોએ  તેને  નિશાન બનાવીને ગોડાઉનનું શટર તોડીને તેમાંથી 10 થી વધુ  LED ટીવીની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગેની જાણ ઇલેક્ટ્રોનિક પોઇન્ટનાં માલિક ક્રિપાલ સિંઘને થતા તેઓએ ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા અને શહેર પોલીસને જાણ કરવામા આવતા ચોરી અંગે પોલીસ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે,

Share

Related posts

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 531 કરોડનો કરવેરા પછીનો નફો (કન્સોલિડેટેડ) નોંધાવ્યો જે વાર્ષિક ધોરણે 103% વધુ છે

ProudOfGujarat

વિરમગામના દલવાડી ફળીમાં આવેલા રામજી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો

ProudOfGujarat

ચોટીલા મંદિરનો રોપ- વે પ્રોજેક્ટ રોકવાની અરજી હાઈકોર્ટે ફગાવી

ProudOfGujarat
error: Content is protected !!