Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.

Share

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર ભાગ્યોદય હોટેલ ની બાજુ મા આવેલ શોપિંગ મા ગત રાત્રી ના બોસચ કમ્પની ના ડીલર લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ મા કોઈક કારણોસર આગ લાગતા દુકાન માં રાખેલ બોસચ કંપની ની બેટરી ઓ ,ઓઇલ અને ઇન્વેર્ટર સંપૂર્ણ બળી ને ખાખ થઈ ગયા હતા.દુકાન સંચાલક મનોજ ભાઈ ના જણાવ્યા અનુસાર રવિવાર હોવા થી દુકાન બંધ હતી અને રાત્રી ના ૧૨ વાગ્યા ના અરસા  મા દુકાન મા આગ લાગી હોવા ના ફોન આવતા તાત્કાલિક દુકાને જઇ જોતા આગ  લાગી હોવાનું જણાયું હતું અને ફાયર ફાઈટરો આગ ને કાબુ મા લેવાના પ્રયાસ કરી રહ્યા હતા.કલાક ની જહેમત બાદ ૨ ફાયર ટેન્ડર ની મદદ થી આગ ઓહલવાયી હતી પરંતુ ત્યાં સુધી દુકાન મા મુકેલ ઓફિસ ના કાગડો બીલો અને સરસમાન સંપૂર્ણ બળી ને ખાખ થઈ ચૂક્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા “વિજળી સસ્તી કરો” અભિયાન અંતર્ગત મશાલ પદયાત્રા યોજી.

ProudOfGujarat

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!