Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં બાળક નું અપહરણ અને ઘર ના વાડા માંથી મળેલ કંકાલ મામલે હિન્દૂ-મુસ્લીમ રહીશોએ આવેદન આપ્યું ……….

Share

 

અંકલેશ્વર શહેર ના ચૌટાનાકા નજીક આવેલ બાલાની ચાલ પાસે રહેતી સ્ત્રી એ ૬ મહિના અગાઉ સંજય નગર વિસ્તાર માંથી ૬ વર્ષ ના બાળક નું અપહરણ કરી તેના ઘર માં ૬ મહિના સુધી ગેરકાયદેસર નાનકડી પેટી માં ગોંધી રાખી તેની સાથે માનવતા વિરુદ્ધ નું ક્રુત્યું કરી એક સભ્ય સમાજ ને ન શોભે તેવું ક્રુત્યું કર્યું હતું…….

Advertisement

 

વધુ માં આ સ્ત્રી ના મકાન ના વાડા માંથી એક બાળક ના કંકાલ મળી આવ્યા હતા તે ઘટનાએ સમગ્ર જીલ્લા માં તેમજ રાજ્ય માં હાહાકાર મચાવ્યો હતો …જે ઘટના ને લઇ આજ રોજ અંકલેશ્વર શહેર ના હિન્દૂ-મુસ્લીમ રહીશો એ ભેગા મળી એક આવેદન પત્ર પાઠવ્યું હતું ….

 

અંકલેશ્વર ના રહીશો દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ સમગ્ર ઘટના ની ઉંડાણ પૂર્વક ની તપાસ કરવામાં આવે તેમજ બાળક ના કંકાલ મામલે ઝીણવટ માં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણ માં સામેલ તમામ લોકો ઉપર આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી…….


Share

Related posts

ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવેના નિર્માણ કાર્યમાં રોડા નાંખવાની કોશિશ ઊંચું વળતર ચૂકવવાની માંગ કરી રહેલા લોકોના કારણે રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન

ProudOfGujarat

ઝઘડીયાની લેનસેક્ષ કંપનીમાં થયેલી ચોરીનાં આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં જોવા મળ્યો ઉત્સાહ, પ્રમુખ પદ માટે બે ઉમેદવાર મેદાનમાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!