Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ નજીક થી ભરૂચ ની ઝાબાજ લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ જથ્થા સાથે એક ટ્રક ને ઝડપી પાડી

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ નજીક થી ભરૂચ ની ઝાબાજ લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ જથ્થા સાથે એક ટ્રક ને ઝડપી પાડી લાખ્ખો નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો……..

Advertisement
બેફામ બનેલા બુટલેગરો ઉપર સતત ભરૂચ જીલ્લા માં પોલીસ એ લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ સવાર ના સમયે પણ અંકલેશ્વર મુલદ નજીક થી વિવિધ બ્રાન્ડ ની વિદેશી દારૂ ની પેટીઓ ભરીને વડોદરા તરફ જતી એક ટ્રક ને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ટ્રક સાથે એક શખ્સ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી……..
વિદેશી દારૂ ભરેલ ટ્રક માંથી અંદાજીત વિવિધ બ્રાન્ડ ની ૪૫૦ થી વધુ પેટીઓ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ની કાર્યવાહી માં ઝડપાઇ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે..ત્યારે ઝડપાયેલ વિદેશી દારૂ સાથે ના લાખ્ખો ના મુદ્દામાલ ને લઇ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ગુનો નોંધાવી  વધુ કાર્યવાહી હાથધરી હતી………………..

Share

Related posts

દાહોદ : CM વિજયભાઈ રૂપાણી અને DYCM નીતીન પટેલે કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારના અચ્છે દિન😍આંદોલનો બાદ તંત્ર દ્વારા રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવી..

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધો.૧ થી ૯ માટે ઓફલાઈન શિક્ષણ તા .૩૧ જાન્યુઆરી સુધી સદંતર બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!