Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે આજરોજ વિશ્વ મહિલાદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી

Share


આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જીઆઈડીસીમાં આવેલ બચપણ સ્કૂલ ખાતે આજરોજ વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા દીન ની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં બચપન સ્કૂલની શિક્ષિકાઓ એ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું આ સ્કૂલમાં ધરાબેનગોહીલ એ તેમજ સ્કુલ ના ડીરેક્ટર આરતી ભટ્ટ એ પણ જે પણ આંતરરાષ્ટ્રીય નિમિત્તે પોતાની મંતવ્ય દર્શાવયુ હતું મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે હવે મહિલાઓ એ આગળ આવવું જોઈએ જણાવ્યું હતું.

Advertisement

જીઆઇડીસી માનવ મંદિર ખાતે પણ મહિલા વિશ્વ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી તેરાપંથ મહિલા મંડળ તેમજ ઈનેરવવીલર કલબ તેમજ મહેશ્વરી મહિલા મંડળ નાસ્તિક ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કરી લોકોનો જીવ બચાવવા માટેનો એક અનોખો સંદેશો પાઠવ્યો હતો આ કાર્યક્રમમાં કિરણબેન વીડીયા. ઉસા મહેશ્વરી .નિધ્ધિ પરિષ તેમ જ મંડળી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી ત્યારબાદ આ મંડળોએ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મહિલાઓ માટે અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રેલવેના અધિકારીઓએ રેલવેના મુદ્દાઓ ઉપર મહિલાઓ જોડે ચર્ચા-વિચારણા કરી હતી રેલવે ખાતે મહિલાઓને મળતાં અનેક યોજનાઓની માહિતીઓ પૂરી પાડી હતી.


Share

Related posts

ભરૂચ : નબીપુર ગામની પ્રા. કન્યાશાળાની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રગાન સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!