Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ ખાતે થી વિદેશી દારૂ ના હજારો ના મુદ્દામાલ ને રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……

Share

 

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ની હદ માં આવેલ નવા ગામ કરારવેલ ખાતે રહેતા બુટલેગર સતીષ ચંદુ ભાઈ વસાવા ને ત્યાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ના કર્મીઓ એ બાતમી ના આધારે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડ ની ૩૦૦ થી વધુ વિદેશી દારૂ ની બટલો મળી કુલ અંદાજીત ૫૦ હજાર ઉપરાંત ના જથ્થા ને ઝડપી પાડ્યો હતો…જોકે બુટલેગર સતીષ વસાવા પોલીસ ના દરોડા ના કારણે ફરાર થઇ જવા પામ્યો હતો…………..

Advertisement

Share

Related posts

કલોલમાં કોલેરાના 11 દર્દીઓ નોંધાતા નગરપાલિકાનો બે કિ.મીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

ProudOfGujarat

સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat
error: Content is protected !!