Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

Share

ગત રોજ બનેલ બનાવામાં સળિયાની ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં અરવિંદભાઈ જેઠાભાઈ વઢેલ રહે.સુરેન્દ્રનગર હાલ રહે. કચ્છ વાસુકી એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને ડ્રાઈવરો તેમજ ગોડાઉન નાં સંચાલકો વિરુદ્ધ સળિયાની ચોરી કરવા અંગે ફરિયાદ કરેલ છે આ અંગે અન્ય કોઈ વિગત ફરિયાદમાં આપવામાં આવી નથી તેથી ભરૂચ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) કલમ મુજબ ગુનો દાખલ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના વણખૂંટા ગામ ખાતે 9 વર્ષીય બાળકને દીપડો ખેંચીને લઈ જઈ ફાડી ખાતા મોત નીપજાવ્યું

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 નજીક ટેમ્પોનું શીર્ષાસન

ProudOfGujarat

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

ProudOfGujarat
error: Content is protected !!