(યોગી પટેલ)
::-જાણવા મળ્યા મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર માં આવેલ ચોક્સી બજાર માં આજ રોજ બપોર થી ઇન્કમટેક્સ ના અલગ અલગ વેપારીઓ ને ત્યાં દરોડા ના પગલે વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી હતી…જોકે ઇન્કમટેક્સ ના અધિકારીઓ ની કલાકો થી ચાલી રહેલી કાર્યવાહી માં હાલ કોઈ વિગતો સપાટી ઉપર આવી ન હતી પરંતુ અચાનક અંકલેશ્વર ના ચોક્સી બજાર માં પડેલા ઇન્કમટેક્સ ના દરોડાઓ ના પગલે વિવિધ પ્રકાર ની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું….


Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Advertisement