Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડી હજારો ના મુદ્દામાલ સાથે ૨૨ શખ્સો ની અટકાયત કરી હતી…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર ના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ટાંકી ફળિયા વિસ્તાર માં સટ્ટા બેટિંગ તેમજ આંકડા ના ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ની ટીમે બાતમી ના આધારે દરોડા પાડી અંદાજીત ૨૯ હજાર જેટલા ના મુદ્દામાલ સાથે અલગ અલગ સ્થાનો ઉપર થી જુગાર રમવા માટે આવેલા ૨૨ જેટલા શખ્સો ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ………
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ના સતત જુગારીઓ ઉપર આ પ્રકાર ના દારોડા ઓથી જીલ્લા માં બે ફામ બનેલા જુગારીઓ માં ભારે ખળભળાટ મચ્યો હતો તો બીજી તરફ જુગાર ની લત ધરાવતા તત્વો માં પોલીસ ની સતત જુગાર ધામો ઉપર થતી કાર્યવાહી સામે જુગારીઓ મંથન કરવા મજબુર બન્યા હતા ..
જેઓના નામ આ મુજબ છે. (૧) પ્રફુલભાઈ સુનીલભાઈ ચૌધરી રહે. નાદ્પોર જુનું ફળિયું તા-માંડવી જી-સુરત (૨) પ્રફુલભાઈ જીવનલાલ બારોટ રહે, વિજયનગરની પાછળ જલારામ સોસાયટી ઘર નંબર – ૫૮ ગડખોલ પાટિયા, અંકલેશ્વર (૩) ગંગારામ દિધુભાઈ અખાડે રહે, ૫૭-એલ, રેલ્વે કોલોની ઉધના સુરત (૪) રઝાકહુશેન ફિદાહુશેન શેખ રહે,ઘર નંબર – ૪૩૪, કિન્નરી સિનેમા સામે પાવાર્હૌસની બાજુમાં, સલાબતપુરા , સુરત (૫) ભરતભાઈ ચુનીલાલ કાયસ્થ રહે. રૂમ નંબર ૧૨૮૩ હાઉસિંગ કોલોની સચિન સુરત (૬) અસરફ હબિબર્સુલ મલેક રહે. તેલવા લીમડી ફળિયું તા,અંકલેશ્વર (૭)જાહીદ ઉર્ફે કલ્લુ ઉલ્લાડી રહે.પેલેસ ફર્નિચર નીલમ ફર્નિચરની બાજુમાં પિરામણ નાકા અંકલેશ્વર (૮) વાલી યુસુફ પટેલ રહે. કોસંબા જીન રોડ ચાલી તાલુકો માંગરોલ જી.સુરત (૯) જગદીશભાઈ ડાહ્યા ભાઈ પરમાર રહે અંદાડા કૃષ્ણનગર – ૨ મકાન નંબર ૨૨૫ તા – અંકલેશ્વર (૧૦) અસલમ ઈસ્માઈલ નૌરાત રહે. રવીદ્રા ટાંકી ફળિયું તા- અંકલેશ્વર (૧૧) અર્જુનભાઈ બચુભાઈ વસાવા રહે, ધીરજ કેન ચોકડી ન્યુ ફાબ્રોતેક જી.આઈ.ડી.સી અંકલેશ્વર (૧૨) શિવ્સિંગ પ્રેમનાથ સિંગ ગૌડ રહે. મકાન નંબર ૧૦ એમ.પી નગર કાપોદ્રા અંકલેશ્વર (૧૩) હરિચંદ્ર મીઠું ખરડે રહે, જૂની કોલોની વાલેયા ચોકડી પાસે અંકલેશ્વર (૧૪) ઇલ્યાસ ખાન યાકુબખાન રહે. નાવાદીવા પ્રાથમિક સ્કૂલની સામે ગોમીબેન નાં મકાનમાં ભાડેથી અંકલેશ્વર (૧૫) રોહિત ભાઈ મહેશભાઈ સોલંકી રહે. ટાંકી ફળિયા ઉષાબેન નાં મકાનમાં અંકલેશ્વર (૧૬) રાજુભાઈ માધુભાઈ વસાવા રહે. નાલાધારી petrol પંપની પાછળ તા-વાલિયા (૧૭) રણછોડભાઈ ભીખાભાઈ વસાવા રહે. નાલાધારી પેટ્રોલપંપની પાછળ તા-વાલિયા (૧૮) સુરેશભાઈ બાલાભાઈ સોલંકી રહે. ડુંડાસ વાછરાદાદા મંદિર પાસે તા-મહુવા જી-ભાવનગર (૧૯) માવજીભાઈ ધરામાભાઈ પંચાલ રહે. ૧૭૯ સંસિતિ સોસાયટી વાલિયા રોડ ગોપાલનગર સામે અંકલેશ્વર (૨૦) સિંકદર લિંબાડા રહે. હાલ પિરામણ રોડ પાકીઝા એપાર્ટમેન્ટ ની સામે ઇમરાન સરપંચની બાજુમાં અંકલેશ્વર (૨૧) આરીફ સમસુદ્દીન શેખ રહે. પીરકાંઠી માલીવાડ ભરૂચ (૨૨) વોન્ટેડ એરિક રજવાડી રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર વગેરેની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી.

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 30 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ આંકડો 765 થયો.

ProudOfGujarat

ભરૂચનાં ઓમકારનાથ હોલ ખાતે વિકાસ દિવસની ઉજવણી સહીત એસ. ટી. બસ સેવાઓનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બે દિવસિય સેફ્ટી એન્ડ હેલ્થ સેમિનારનો પ્રારંભ જી.આઇ.ડી.સી ના એમ.ડી થારાએ ઉધોગોને કડક દિશા નિર્દેશ કર્યા અકસ્માત – પર્યાવરણીય પરિસ્થિતિમા સુધારો લાવવા માટે કડક સૂચન

ProudOfGujarat
error: Content is protected !!