Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી

Share

ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના ૭૫ વર્ષ પૂર્ણ થતા કર્મચારીઓ અને ખાતેદારો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી

અંકલેશ્વર ઓએનજીસી ખાતે આવેલ ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના કાર્યકાળના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. બ્રાન્ચ મેનેજર વિનય કુમાર સિંઘ દ્વારા બેન્કના ખાતેદારોને આ પ્રસંગે આવકાર્યા હતા. અને બેંકના ખાતેદારો આર. એન. શુક્લા ના વરદ હસ્તે કેક કપાવીને 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રાન્ચ મેનેજર વિનય કુમાર સિંઘે ઉપસ્થિતોને સૌ ખાતેદારોને સાથ-સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. અને હવે પછી બેંકને સહકાર આપવા જણાવ્યું હતું આ પ્રસંગે બેંકના કર્મચારીઓ અને ખાતેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમોદમાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના કૌભાંડી નકલી અને અસલી ડોક્ટર બે દિવસના રિમાન્ડ પર.

ProudOfGujarat
error: Content is protected !!