બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર ના પ્લોટ નંબર ૧૦૧૮/૭ સ્વામી નારાયણ મંદિર ની બાજુ માં આવેલ એસ આર સી એન્જીન્યરિંગ વર્કસ માં અજાણ્યા તસ્કરો એ ત્રાટકી અંદાજીત ૩૫૦૦૦ જેટલા ની રોકડ ની ચોરી કરી પલાયન થઇ જતા ચકચાર મચી હતી……




Advertisement