Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રવણ વિદ્યાભવનમાં ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

Share

અંકલેશ્વરની જાણીતી શાળા સાવન વિદ્યાભવનમાં ધોરણ 10 તથા ધોરણ12ની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને નાનકડો પણ શાનદાર શુભેચ્છા વિદાય સમારંભ ઝાડેશ્વર અક્ષર પુરષોતમ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય પશોમિધિ સ્વામી તથા ઘનશ્યામજી સ્વામીની ઉપસ્થિતિમાં તા 10-2-2018 ને શનિવારે યોજાયો તેઓશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી 100% પરિણામ પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો શાળાના પ્રમુખ શ્રી કીશોરભાઈ સુરતી તથા આચાર્ય શ્રીમતી દિપીકાબેન મોદી તંત્રી મહેશભાઈ મિસ્ત્રી એ ધોરણ ૧૦ અને 12ના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

Advertisement

Share

Related posts

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

વાલિયા પોલીસે ૨૦૦૮ ના વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો …….

ProudOfGujarat

ગોધરા : કાકણપુરનાં સંઘ દ્વારા મામલદારને ₹ ૨૫,૦૦૧ નો ચેક અર્પણ કરી કોરોના માહોલમાં આર્થિક સહાય કરી.

ProudOfGujarat
error: Content is protected !!