Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા -જ્ઞાન ચર્ચા .સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો …

Share

આજ રોજ સાંજ ના સમયે અંકલેશ્વર આર ઓફ લિવિંગ દ્વારા એક સંગીત સંધ્યા નો કાર્યક્રમ શહેર માં ગડખોલ રોડ પર આવેલ જીમ ખાના ખાતે યોજાયો હતો જેમાં જ્ઞાન ચર્ચા ગૌતમ ડબીરજી ના સાંનિધ્ય માં યોજાઈ હતી…..

આ પ્રંસંગે મોટી સંખ્યા માં કાર્યક્રમ માં ઉપસ્થીત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી અને કાર્યક્રમ ની અંત માં મહા પ્રસાદી નો  લાભ પણ લીધો હતો….

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

પાલેજ સ્થિત મદની હૉલ ખાતે હજ તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીની ગુજરાત ઓર્ગેનિક કંપનીમાં કામ કરતા એક કામદાર પર 7 જેટલાં ઇસમોએ નજીવી બાબતે હુમલો કર્યો.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ૮ ઉપર ઝંઘાર ગામ નજીક મોટરસાયકલ અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું મોત તેમજ એક મહિલા ઘાયલ થઇ હતી…

ProudOfGujarat
error: Content is protected !!