Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર કન્ટેનરમાં આજ રોજ સવારે લાગી ભીષણ આગ

Share

અંકલેશ્વરના જુના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલ કન્ટેનર યાર્ડ માં આજરોજ કન્ટેનર ઉઠાવવા માટે આવેલી મશીનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી જતા દોડધામ મચી હતી આગના કારણે કન્ટેનર ડેપોની અંદર નુકસાન પહોંચવા પામ્યું છે આગને કાબૂમાં લેવા માટે નગરપાલિકા તેમજ જીઆઇડીસી ના ડી.પી.એમ.સી ના ફાયર બ્રિગેડ તુરંત ઘટનાસ્થળે પહોંચવા પામ્યા હતા નાયબ કલેકટર અંકલેશ્વર રમેશ ભાગોરા મામલતદાર V. N gohil તાત્કાલિક દોડી આવ્યા હતા કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પહોંચ્યા હતાં ફાયરના જવાનોએ આ આગને કાબૂમાં લઈ લીધી હતી કોઇ જાનહાનીના સમાચાર હાલ પૂરતા નથી કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ નાર DPMC વિશાલ પાટીલ અંગે જણાવ્યું હતું અમારી કૅન્ટનાર ઉઠવાની ગાડી નુકસાન પહોંચ્યું છે પણ હાલ પુરતું જાનહાનીના સમાચાર નથી.

Advertisement

Share

Related posts

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ પંચમહાલ વિભાગ દ્વારા સારસ્વત સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર:જી.આઈ.ડી.સી પોલીસે એશિયન પેઈન્ટ ચોકડી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ હાઇવે-૪૮ પાસેની હોટલના રૂમમાં સુરતના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

ProudOfGujarat
error: Content is protected !!