Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર આઈટીઆઈ માંથી પરીક્ષા દરમ્યાન મોબાઈલ ની ચોરી..

Share

અંકલેશ્વર ની આઈટીઆઈ માં પરીક્ષા દરમિયાન પાર્કિંગ માંથી તાલીમાર્થીઓનાં 10 જેટલા મોબાઈલ ફોન ચોરી થઇ જતા ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર આઈટીઆઈ માં પરીક્ષા દરમિયાન તાલીમાર્થીઓએ પોતાના મોબાઈલ ફોન બેગમાં મૂકી પાર્કિંગ વિસ્તરામાં મુક્યા હતા, પરંતુ પરીક્ષાનું પેપર પૂરુ થયા બાદ પરીક્ષાર્થીઓપોતાની બેગમા મુકેલા મોબાઇલ શોધતા મોબાઈલ ફોન મળી આવ્યા નહોતા.

પરીક્ષા દરમિફયાન પાર્કિંગ વિસ્તાર માંથી 10 જેટલા મોબાઈલ ફોનની ચોરી થઇ જતા વિધ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાવા સાથે ચિંતાતુર બન્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નાણાંકીય છેતરપિંડીનાં બનાવમાં ભોગ બનનારનાં રૂ.39,999 પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ સેલ.

ProudOfGujarat

જૈન સોશ્યલ ગૃપ ભરુચનો પદગ્રહણ સમારોહ યોજાયો.

ProudOfGujarat

લીંબડી મોટા મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!