Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી બે બાઈક સવાર ફરાર

Share

અંકલેશ્વરના ગડખોલ પાટીયા ણી સોસાયટીમાં રહેતી વૃદ્ધાના ગળામાંથી બે અજાણ્યા બાઈકસવારો બે તોલાની સોનાની ચેઈન તોદીની ફરાર થઇ ગયા હતા.

ગડખોલ પાટિયાની એકતા નગર સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય કાંતાબેન પરમાર પાસેના ડી.જી.નગર શોપિંગ સેન્ટરમાંથી દહી લેવા ગયા હતા. દહીં લઈને તેઓ પરત ફરી રહ્યા હતા ટે દરમ્યાન પાચાલાથી બે અજાણ્યા ઇસમો બૈં પર ધસી આવ્યા હતા અને કાંતાબેનને ગાળામાં પહેરેલ સોનાના પેન્ડલ સાથેની બે તોલાની ચેઈન તોડીને ફરાર થઇ ગયા હતા.

Advertisement

કાંતાબેને બૂમાબૂમ કરતા આસપાસના દુકાનદારો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા પરંતુ ફરાર બાઈકસવારો ઝડપાયા ન હતા.

બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 


Share

Related posts

ભરૂચ : ટંકારીયા ગામ ખાતે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

સુરતના વરાછા બી ઝોનમાં ગેરકાયદે બેનર અને હોર્ડિંગ દૂર કરવાની કામગીરી કરાઇ

ProudOfGujarat

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા મહોત્સવનો ખાસ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!