Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય પર એવરનેસ પ્રોગ્રામ યોજાયો

Share

અંકલેશ્વરના એ.આઈ.એ કોમ્પ્લેક્ષ ખાતે રોડ સેફટી અંતર્ગત સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય પર એવરનેસ પ્રોગ્રામનું ન કરવામાં આવ્યું હતું.

ભરૂચ પોલીસ એ.આર.ટી.ઓ ભરૂચ તેમજ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે રોડ સેફટી વિક નિમિતે એ.આઈ.એ કોમ્પલેક્ષનાં બેઇલ હોલ ખાતે આયોજિત એવરનેસ પ્રોગ્રામમાં સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય ર તજજ્ઞોદ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કાયદાકીય જોગવાઈઓ અંગે  અપાઈ હતી.

Advertisement

આ પ્રસંગે એ.ઈ.પી.એસના ચેરમેન અતુલ બુચ, વાઈસ ચેરમેન કે.શ્રીવાસ્તવ, એ.આર.ટી.ઓ આર.જી.વાલા, જી.આઈ.ડી.સી પી આઈ આર કે દુલેયા, એઆઇએના અમુલક પટેલ સહીત ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

માંડવી તાલુકાના બલાલતીર્થ ગામેથી અનામત ખેરના લાકડા ભરેલ પીકઅપ વાન ઝડપાયો.

ProudOfGujarat

સુરતના ઉધનાનાં ગાંધી કુટીર નજીક મકાનમાં ધૂસી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ભાગતા તેને અટકાવનારને ધક્કો મારીને ભાગી છૂટ્યા હતા.

ProudOfGujarat

નડિયાદ પાસે બિલોદરા જિલ્લા જેલમાં શુક્રવાર રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરાયું.

ProudOfGujarat
error: Content is protected !!