Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 અંકલેશ્વર ના જુના બોરભાઠા ગામેથી ઇકો કારમાં વિદેશીદારૂના જથ્થા સાથે એક ઝડપાયો: બે ફરાર 

Share

શહેર પોલીસે 3 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો: બે બુટલેગર ફરાર

અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા ગામે થી ઇકો કાર માં વિદેશીદારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ 3 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર 2 બુટલેગરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ,
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસ ને મળેલી બાતમીના આધારે જુના બોરભાઠા ગામે આદિલ અંકલેશ્વરીયા ને ત્યાં રેડ કરતા ઇકો કારમાંથી વિદેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આદીલ અંકલેશ્વરીયા ની અટકાયત કરી હતી જયારે શહેરના પાંજરાપોર માં રહેતા બુટલેગર લાલા સોમા વસાવા અને ચિરાગ પ્રજાપતિ ફરાર થઇ ગયા હતા શહેર પોલીસે 1 લાખ 5 હજારની કિંમત ની વિદેશીદારૂની 936 નંગ બોટલ અને 2 લાખની કિંમત ની ઇકો કાર મળી કુલ 3 લાખ 5 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી ફરાર લાલા વસાવા અને ચિરાગ પ્રજાપતિ ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે ,

Advertisement

(યોગી પટેલ)


Share

Related posts

ગુજરાતનાં 36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત : શોપિંગ કોમપ્લેક્ષ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

ProudOfGujarat

નવયુગ વિદ્યાલય જંબુસરના બાળકો ગરબે ધૂમયા.

ProudOfGujarat

ભાવનગર ના સોનગઢ થી પાલીતાણા જતા રોડ પર જ પાગલ (માનસિક દિવ્યાંગ) માટેની સંસ્થા આવેલી છે..

ProudOfGujarat
error: Content is protected !!