Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરમાં આતંક મચાવતા કપી રાજને પકડ્યો

Share

અંકલેશ્વર સિટીમાં જયોતિ ટોકીઝ અને આજુબાજુ ના વિસ્તાર માં કપિ રાજે આતંગ મચાવતા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ સુનિલ પરમાર ને જાણ કરતા સાથી સભ્ય રોકી પરમાર,પાર્થ પટેલ,પંકજ પટેલ,અજય પટેલ,પ્રવીણ પરમાર અને વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ ગોહિલ સાથે જય અખા દિવસની જહેમત બાદ કપિરાજને પકડી લીધો હતો.

 

Advertisement


Share

Related posts

અંકલેશ્વરનાં મુખ્ય માર્ગો ઉપર ખુલ્લી ગટરોને લઈને રાહદારીઓ પરેશાન.

ProudOfGujarat

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વાછરડીનું મારણ ગ્રામજનોમાં ફાફડાટ.

ProudOfGujarat

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat
error: Content is protected !!