Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ ના અંકલેશ્વર ખાતે આવેલ જુના દિવા ગામના પરિવાર ના પાંચ સભ્યોના ઘર માં નિગ્રો દ્વારા લાગાવેલ આગ ના કારણે આફ્રિકામાં મોત થયા હતા

Share

EXCLUSIVE
જાણવા મળતી માહિતી મુજબ રાત્રી ના સમયે આફ્રિકા ના પીએટરમારટીઝ બર્ગ ખાતે રહતા પરિવારના ઘરમાં લૂંટના ઇરાદે આવેલ નિગ્રો દ્વારા ઘરને આગ લગાવાય હતી જે બાદ ઘર માં બંધક બનેલા પતિ.પત્ની અને બાળકો સહિત ૫ ના  મોત થયા હતા ….

ઘર માં લાગેલ આગમાં મૂળ જુના દિવા ગામના અબ્દુલ અઝીઝ આદમ માંજરા અને તેમની પત્ની બાળકો સહિત ૫ ના મોત  થયા હોવાનું હાલ માં આફ્રિકા માં વસ્તા સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે…જો કે મામલા અંગે આફ્રિકન પોલીસે ઘટના બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દીધું છે…….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ભરૂચમાં કેન્દ્રિય બજેટ અંગે મિશ્ર પ્રતિભાવો…. ખેડૂત, મધ્યમવર્ગ, સીનીયર સીટીઝન્સ માટે ઉત્તમ બજેટ…

ProudOfGujarat

ઘરફોડચોરીઓનો માસ્ટરમાઇન્ડ ઇશાક શકલા પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો

ProudOfGujarat

નડિયાદ : પતિના અન્ય મહિલા સાથે આડા સંબંધ કારણે પરિણીતાને ત્રાસ આપતા પોલીસ ફરિયાદ નોંધાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!