Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પાટિયા પાસે ઈંટ ભરેલ ટ્રક ભુવામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના સુરવાડી ગામેથી ટ્રક નંબર-જી.જે.16.ઝેડ.7785નો ચાલક ઈંટ ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન સુરવાડી પાટિયા નજીકથી ટ્રક માર્ગની બાજુમાં આવેલ ભુવામાં ગરક થઇ જવા પામી હતી અચાનક ટ્રક ભુવામાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી સદર સદ્ નસીબે ચાલક સમય સુચકતા વાપરી કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ અંકલેશ્વર ગડખોલ પાટિયા વિસ્તાર પાસે જે બ્રિજ બની રહ્યો છે તેનું વહેલા તકે કામ પૂર્ણ થાય જેથી કરી આવા બનાવો બનતા અટકે તેવી સ્થાનિક લોકોએ લોકોએ માંગણી કરી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચમાં અધિક મેજિસ્ટ્રેટ જે.ડી પટેલે હોળી-ધુળેટીનાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકયો.

ProudOfGujarat

નડિયાદ પાસે દાવડા ગામમાં ગેરકાયદેસર કાપડ વોશીંગ કરાતુ ગોડાઉન ઝડપાયું

ProudOfGujarat

નેત્રંગનાં ડુંગરો પર કેસુદાએ જમાવ્યો રંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!