Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

પત્તા-પાનાના જુગારમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઈ અડવાણી

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર થોડા મહિના અગાઉ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક આવેલ બસ ડેપો પાસે પટ્ટા પાનાનો જુગાર ચાલતો હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે રેડ કરી હતી.જેમાં બે જેટલા આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે બાબુભાઈ દેવજીભાઈ વસાવા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.જ્યારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનામાં વોન્ટેડ આરોપી બાબુભાઈ દેવજી ભાઈ વસાવા ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

રીક્ષા ચાલક કે મુસાફરે શાકભાજી નું વેંચાણ કરનારનું વેપારી ની ખીસામી રૂપિયા ૩૮,૦૦૦ની ચીલ ઝડપ કરી…

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે જનસેવા કેન્દ્ર સામે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ આરોગ્ય સેવા વાનોનું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!