Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ની પાછળ સૂકા કચરામાં લાગી આગ….

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના સુરતી ભાગોળ વિસ્તારની પછાડી એક ખેતરમાં પડેલા સૂકા કચરામાં એકાએક આગ લાગી ગઈ હતી આગે ધીરે-ધીરે મોટું સ્વરૂપ કરતાં આગને કાબુ મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું જ્યારે એક ફાયર બ્રિગેડ થી આ આગ કાબૂમાં ના આવી ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બીજો ફાયર બ્રિગેડ નો ટેમ્પો પણ મોકલવામાં આવ્યો અને આગને કાબુમાં કરવામાં આવી જયારે આગમાં કોઈને પણ જાનહાનિ પહોંચી નથી અને હાલ સમગ્ર આગ ઉપર અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સંપૂર્ણ કાબુ મેળવ્યો છે.

Advertisement


Share

Related posts

જંબુસર તવક્કલ સોસાયટીમાં ૧,૦૭,૦૦૦/- રૂપિયાની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં 5 થી 6 વૃક્ષો ધરાશાયી થયા.

ProudOfGujarat

ઝઘડિયામાં સટ્ટાબેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતી મહિલા ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!