Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ખેતીમાં ઉપયોગી રસાયણિક ખાતરનો જથ્થાના મામલામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

દિનેશભાઈ અડવાણી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના સુત્રો મળેલી બાતમીના આધારે તેઓએ જીઆઈડીસીમાં આવેલ વરુણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસને ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરના જથ્થાની ૧૬૦ નગ બેગ મળી આવી હતી તો સાથે જ પોલીસે ખાતરની ૨૬૦ નંગ ખાલી બેગ પણ કબજે કરી હતી.પોલીસે સ્થળ પરથી ખાતર અને એક ટેમ્પો મળી કુલ રૂપિયા ૩.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કંપની સંચાલક પ્રવીણ પટેલ અને ટેમ્પા ચાલક કાંતિ પટેલની ધરપકડ કરી હતી જે મામલામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

કરજણ નદીમાં પૂર આવતા ફરી એકવાર રાજપીપલા અને રામગઢ પૂલના ત્રીજા પિલ્લરને થયું નુકશાન.

ProudOfGujarat

ઝઘડીયાનાં દુમાલા બોરિદ્રાની ખાડીમાં ફરીથી પ્રદુષિત પાણી છોડાયું : આસપાસનાં ખેતરોને નુકશાનની દહેશત સાથે સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

ભરૂચ : વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ તેમજ સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!