મળતી માહિતી અનુસાર અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઇવે ઉપર એક ટ્રકમાં અચાનક આગ લાગી આગની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ ચાલુ કર્યો છે મળતી માહિતી અનુસાર કોઈને પણ જાનહાની થઈ નથી તેવું જાણવા મળી રહ્યું છે.
Advertisement