Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…..

Share

દિનેશભાઇ અડવાણી

છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર તથા ભરૂચ પંથકમાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા આરોપીઓના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં એક ગંભીર અને વિચારમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે.અંકલેશ્વર શહેર પોલીસે એક વ્યક્તિની ગાંજા સાથે ધડપકડ કરી છે .બનાવની વિગત જોતા ગતરોજ રાત્રીના સમય શહેર પોલીસને મળેલી બાતમીના આધારે અંદાડા ગામના લીમડી ફળિયામાં રહેતો ઉપેન્દ્ર વસાવા ઉંમર વર્ષ ચાલીસ નવો ના ઘરમાંથી 756 ગ્રામ જેટલો ગાંજા સાથે ઉપેન્દ્ર વસાવાની ધરપકડ કરી હતી જ્યારે આ મુદ્દામાલ ની કિંમત 5200 રૂપિયા જેટલી હોય પોલીસે આરોપી સહિત મુદ્દામાલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

Advertisement


Share

Related posts

વડોદરામાં બજેટને લઈને કારોબારી સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

કપડવંજમા રખડતા કૂતરાઓ આવતા જતા રાહદારીઓને બચકાં ભરતા લોકો પરેશાન

ProudOfGujarat

સંવેદના દિવસ : ભરૂચ જિલ્લાના પંડિત ઓમકારનાથ હૉલ ખાતે આરોગ્ય મંત્રી કુમાર કાનાનીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!