Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકા માં જામેલા વરસાદ માં આમલખાડી વારંવાર ઓવરફ્લો થઈ રહી છે જેથી ટ્રાફિક ની સમશ્યા અંકલેશ્વર શહેર તરફ વધી છે.

Share

તારીખ.16/07/2018

શહેર માં ટ્રાફિક નું ભારણ વધ્યું છે અને આવા કપરા સંજોગોમાં અંકલેશ્વર શહેર માં ONGC ઓફીસ આગળ તેમણે બનાવેલ કહેવાતા ગ્રીન બેલ્ટ ના દબાણ ના કારણે અને ત્યાં પાણી નો નિકાલ ના હોવાના કારણે તેમજ તેમના પોતા ના વાહનો ના ગેરકાયદેસર ના પાર્કિંગ ના કારણે પણ ત્યાં ટ્રાફિક સમશ્યા વધી છે. આ સમશ્યા નો ઉકેલ ONGC,અંકલેશ્વર નગર સેવા સદન. R & B (માર્ગ અને મકાન વિભાગ) તેમજ પોલીસ વિભાગ ભેગા મળી આ સમશ્યા નું નિકાલ આવે એવી લોક માંગણી/લાગણી છે.

Advertisement

Share

Related posts

નવસારી : યુવકે કેન્સર હોવાનું કહીને 16 વર્ષની છોકરીની સહાનુભૂતિ જીતી : અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ જઈ હાથ બાંધી બળાત્કાર કર્યો.

ProudOfGujarat

પાલીતાણા તાલુકાના નોઘણોવદર ગામના જીવાદોરી સમાન શિવસાગર તળાવના પાળામા ગાબડું…..

ProudOfGujarat

ભરૂચ-સસ્તા દરે ઘરેલુ વસ્તુ આપવાની લોભ લાલચ આપી લોકોને ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!