Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સટ્ટા બેટિંગ જુગારના ૪ જેટલા જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

વડોદરા રેન્જ પોલીસમા નિરીક્ષકશ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તરફથી જિલ્લામાં જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આધારે તથા નાયબ પોલીસ શ્રી એલ.એ.ઝાલા સાહેબ અંકલેશ્વર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં અ.હે.કો બિપિનચંદ્ર મોહનભાઈને મળેલ બાતમી કે મોસાલી મોતાલી ગામે કાલિદાસ વસાવા પોતાના ઘરની પાછળ વાળાના ભાગે ગેરકાયદેસર રીતે સત્તા બેટિંગના આંકડા લખી પૈસા વડે હાજરીનો જુગાર રમી રમાડે છે.જે બાતમીના આધારે જુગાર અંગેની રેડ કરતાં ચાર આરોપી કિશનભાઇ કાલિદાસ વસાવા -રહે મોતાલી,જયેશભાઈ કાલીદાસભાઈ વસાવા રહે મોતાલી,વિજયભાઈ મોતીભાઈ વસાવા રહે મોતાલી નવીનગરી,કંચનભાઈ વસાવા રહે મોતાલી નવીનગરી નાઓને પત્તાના જુગાર રમતા મળી આવેલ તેઓની અંગજડતી રોકડ રૂપિયા ૩૧,૫૦૦ સટ્ટા બેટિંગ રમવાના મુદ્દામાલ સાથે પકડાયા.આરોપીને અટક કરી તેમજ વોન્ટેડ રાજુભાઈ રમેશભાઈ વસાવા રહે અંદાડા વિરુદ્ધ જુગારધારા ચલાવવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

લોકડાઉનમાં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપળા પોલીસની કડક કાર્યવાહી.

ProudOfGujarat

રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત

ProudOfGujarat

કરજણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!