Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેર પોલીસે તારીખ 3-9-2019 ના રોજ 72 હજાર રૂપિયાના ઇંગ્લિશ દારૂ સાથે એક રિક્ષાને અટકાયત કરી હતી.જેમાં ત્રણ જેટલા આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.જેને અંકલેશ્વર શહેર પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.જેમાં આજરોજ ત્રણેય વોન્ટેડ આરોપીને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડયા છે અને દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તેની પૂછપરછ કરી રહ્યા છે.જેમાં આસિફભાઇ મજર ભાઈ પઠાણ રહે તાર ફળિયા,શાહરૂખભાઈ નજર ભાઈ પઠાણ રહે તાર ફળિયા,રાહુલભાઈ અર્જુનભાઈ વસાવા રહે તાર ફળિયા આ ત્રણેય વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજપીપલા : જીતનગર ખાતે નંદીકેશ્વર મહાદેવ મંદીરે શ્રાવણ માસમાં સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલીંગ બનાવાય છે.

ProudOfGujarat

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

ProudOfGujarat

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!