Proud of Gujarat
FeaturedGujaratSport

અંકલેશ્વરના રંગોલી પાર્ક ખાતે એરફોર્સ જવાન અભિનંદન ના નામે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું…

Share

જમ્મુ-કાશ્મીરના પુલવામા જે આતંકી દ્વારા કાયરતા પૂર્વક ભારતના વીર સૈનિકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૦ થી પણ વધુ દેશના જવાનો શહીદ થયા ત્યારે ભારત દેશે ના એરફોર્સ દ્વારા આતંકીઓને વળતો જવાબ આપતા આતંકીઓના 200થી 300 જેટલા કેમ્પને તબા કરવામાં આવ્યા હતા જ્યારે આપના ઇન્ડિયન એરફોર્સના જવાનો અભિનંદન પાકિસ્તાનના જવાનો દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા ત્યારે આપણા દેશના વીર પુત્ર અભિનંદનને જે હિંમત બતાવીને આપણા દેશનું માન અને સન્માન વધાર્યું હતું અને પાકિસ્તાને ભારત સરકાર સામે ઝૂકીને અભિનંદન ને રિયા કરવો પડ્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ત્યારે આજે અંકલેશ્વરના નવજીવન રંગોલી પાર્ક ખાતે અભિનંદનના નામની ટ્રોફી બનાવી વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમને અભિનંદન ટ્રોફી આપવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે ટ્રકે અડફેટમાં લેતા મહિલાનું મોત

ProudOfGujarat

છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

ભરૂચ : દેરોલ-દયાદરા વચ્ચે ઓવરટેક કરતા કન્ટેન્ટરે ઇકો કારને કચડી, 7 વર્ષના બાળકનું મોત, 2 ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!